Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 17:4 - કોલી નવો કરાર

4 આ બાયે જાંબુડી અને લાલ લુગડા પેરેલા હતા. એણે પોતાના દેહને હોનાના ઘરેણા, કિંમતી પાણાઓ અને મોતીઓથી શણગારેલો હતો. એના જમણા હાથમા દારૂનો ભરેલો એક હોનાનો પ્યાલો પકડેલો હતો, જે એના ખરાબ કામો અને છીનાળવા દેખાડે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 17:4
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

એકબીજા સ્વર્ગદુતે એની પછી આવીને કીધું કે, “બોવ જ ખરાબ શહેર બાબિલોનનો હવે પુરી રીતે નાશ થય ગયો છે! બાબિલોને બધીય જાતિના લોકોને એની હારે છીનાળવાની વાસનામાં રસા-પસા રાખ્યા. બેબીલોન એની જેવું છે જે બીજાઓને પીવા હાટુ ખુબ જ દ્રાક્ષારસ આપે છે!”


એનો માલ ઘણાય પરકારનો હતો, એમા હોનું, ચાંદી, હીરા અને મોતી હતા. એમા ખુબ સરસ લુગડા હતાં જે મોઘા લુગડા સમકતા લાલ અને રીંગણી કાપડથી બનાવ્યા હતાં એમા સુંગધી લાકડાથી બનેલી વસ્તુઓ, હાથીના દાંતથી બનેલી વસ્તુઓ હતી, અને બીજી વસ્તુઓ હતી જે મોંઘા લાકડા, પીતળ, લોઢું, અને આરસ પાણાથી બનેલી હતી.


“હાય! હાય! આ મોટા મહાન નગરને જેણે આસા મખમલી, જાંબુડી, લાલ રંગના લુગડા પેરેલા અને હોના, રત્નોથી એમ જ મોતીઓથી શણગારેલુ હતુ.


કેમ કે, એના ન્યાય સુકાદા હાસા અને લાયક છે, એણે પ્રખ્યાત વેશ્યાનો ન્યાય કરયો કેમ કે, એણે જગતના લોકોને પાપ કરવા હાટુ પ્રભાવિત કરયા. પરમેશ્વરે એનો બદલો લીધો છે, કેમ કે એના ચાકરોની વેશ્યા દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી.”


બાર દરવાજા પણ, એક-એક મોતીથી બનેલા હતાં અને શહેરના મારગ, તેઓ હાસા હોનાથી બનાવવામાં આવ્યા હતાં જે કાસની જેમ સમકતા હતા.


તેઓએ લોકોની હત્યાઓ કરવાનું, જાદુ ટોણા કરવાનું છીનાળવા કરવાનું અને સોરી કરવાનું નો છોડયુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ