પ્રકટીકરણ 17:12 - કોલી નવો કરાર12 જે દસ શિંગડા તે પેલા જોયા હતાં, તેઓ ઈ દસ રાજાઓને દર્શાવે છે જેઓએ હજી હુધી રાજ્ય કરવાનું સાલું નથી કરયુ, ઈ દસ રાજાઓને ઈ હિંસક પશુની હારે ભળીને રાજ્ય કરવાનો અધિકાર આપવામા આયશે, પણ એનુ રાજ્ય દિવસના થોડાક વખત હાટુ રેહે. အခန်းကိုကြည့်ပါ။ |