Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 15:5 - કોલી નવો કરાર

5 જઈ ઈ લોકોએ ગીત ગાવાનુ પુરું કરી દીધુ, તઈ મે જોયુ કે સ્વર્ગમા મંદિર ખુલુ હતુ, જે મળવાવાળા માંડવાની જેમ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 15:5
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ જોવો, ઈ જે મોટો પડદો મંદિરમાં લટકેલો હતો, જે બધાયને પરમેશ્વરની હાજરીમાં અંદર આવતાં રોકતો હતો, ઉપરથી નીસે હુધી બે ભાગમાં ફાટી ગયો.


જે લોકો સ્વર્ગમાં જે કાય છે એવી વસ્તુઓની મૂર્તિ અને એની જેવી સેવા કરે છે, કેમ કે, જઈ મુસા માંડવા બનાવવાની તૈયારી કરવાનો હતો, તઈ પરમેશ્વરે એને કીધું કે, “જોવ જે નમુનો એને ડુંઘરા ઉપર બતાવ્યો હતો એની પરમાણે બધીય બાબતોની બનાવટ કાળજીથી કર.”


અને પરમેશ્વરનું જે મંદિર સ્વર્ગમા છે, ઈ ખોલવામાં આવ્યું અને એના મંદિરમાં તેઓના કરારની પેટી જોવામાં આવી અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ, ધરતીકંપ અને બોવજ કરાનો વરસાદ થયો.


જઈ પશુએ એનુ મોઢુ ખોલ્યુ તઈ એણે પરમેશ્વરની વિરુધ અનાદરની વાતુ કરી. જ્યાં પરમેશ્વર રેય છે ઈ હાટુ કે, સ્વર્ગમા અને ઈ બધાય લોકોની વિરુધ જે સ્વર્ગમા રેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ