Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 13:5 - કોલી નવો કરાર

5 પરમેશ્વરે પશુને પોતાના અધિકારની વિષે અભિમાનથી બોલવાની રજા આપી અને આ રીતે ઈ એનો અનાદર કરે. પરમેશ્વરે એને બેતાલીસ મયના હુધી આ અધિકાર રાખવાની રજા આપી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 13:5
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

કોય તમને છેતરી નો જાય ઈ હાટુ સેતતા રયો. કેમ કે, પરભુનુ આવવાનું થાય ઈ પેલા પરમેશ્વરની વિરુધ બળવો થાહે અને વિનાશની હાટુ નિમિત થયેલો માણસ એટલે પાપી માણસ પરગટ થાહે. તઈ પરમેશ્વરનાં ન્યાયનો દિવસ આયશે.


માણસો જેનું ભજન કરે છે અને જેને પરભુ માંને છે ઈ બધાયનો ઈ પાપી માણસ નકાર કરશે. ઈ બધાય કરતાં પોતાને મોટો મનાવશે, અને પરમેશ્વરની વિરુધ મંદિરમાં જયને એની જગ્યાએ બેહીને પરમેશ્વર હોવાનો દાવો કરશે.


પછી ઈ પાપી માણસ પરગટ થાહે, જેને પરભુ ઈસુ પોતાના એક જ હુકમથી અને પાછા આવવાની મહિમાવાન સામર્થથી મારી નાખશે.


જઈ બે સાક્ષી પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરી નાખશે, તો ઈ હિંસક પશુ જે ઊંડાણના ખાડામાથી નિકળશે, ઈ બેય લોકોની હારે બાધશે, તેઓને હરાયશે અને તેઓને મારી નાખશે.


પણ પરમેશ્વરે ઈ બાયને ગરુડની બે મોટી પાંખો આપી, જેથી ઈ જગ્યાએથી ઈ ઉડી જાય જે વગડામાં એની હાટુ તૈયાર કરવામા આવી હતી, અને ન્યા હાડી ત્રણ વરસ હુધી એની દેખભાળ કરવામા આવી જેથી એરુ એની હુધી પુગી હકે નય.


અને ઈ બાય વગડામાં ભાગી ગય, જ્યાં પરમેશ્વર તરફથી એની હાટુ જગ્યા તૈયાર કરી હતી, ન્યા એની 1,260 દિવસ હુધી દેખરેખ થય હકે.


ઈ પશુને આ અધિકાર આપ્યો કે, ઈ પવિત્ર લોકોની હામે બાધે અને તેઓની ઉપર જીત મેળવે અને તેઓને દરેક કુળ, લોકો, ભાષા અને દેશ ઉપર અધિકાર દેવામા આવ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ