પ્રકટીકરણ 13:18 - કોલી નવો કરાર18 આ નિશાનીની વ્યાખ્યા હાટુ સતુરાયથી વિસારવુ પડે, પણ જેને જ્ઞાન છે ઈ આ જાણી હકે છે કે, આ હિંસક પશુની સંખ્યાનો અરથ શું છે કેમ કે, આ એક માણસનું નામ છે, આ સંખ્યા (666) છે. အခန်းကိုကြည့်ပါ။ |
તઈ મે કાક જોયું જે દરિયાની જેવું દેખાતું હતું અને કાસની જેમ સમકતું હતું અને એમા આગ હોતન ભળેલી હતી, મે ઈ લોકોને પણ જોયા જે હિંસક પશુથી હારા નય, તેઓએ પશુની અને એની મૂર્તિનું ભજન નોતું કરયુ, અને એની ઉપર હિંસક પશુના નામની સંખ્યાની નીશાની નોતી લગાડી, ન્યા ઈ દરિયાની પાહે ઉભો હતો અને ઈ બધાએ એક વીણા પકડી હતી જે પરમેશ્વરે તેઓને આપી હતી.