Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 12:2 - કોલી નવો કરાર

2 ઈ બાય ગર્ભવતી હતી, અને એનો જણવાનો વખત આવી ગયો હતો, અને ઈ જણવાના દુખાવાના લીધે કણસતી હતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 12:2
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

આ બધુય તો ખાલી મહા દુખની શરૂઆત હશે.


જઈ બાયને જણવાનો વખત આવે છે, તો એને બોવ પીડા થાય છે, કેમ કે એના દુખાવાનો વખત આવી ગયો છે, પણ ઈ બાળકને જનમ દીધા પછી પોતાના દુખાવાને ભુલી જાય છે કેમ કે, ઈ રાજી થાય છે કે, જગતમાં એક બાળકનો જનમ થયો છે.


મારા બાળકો, જેવી રીતે એક બાય જણતી વખતે દુખાવો સહન કરે છે, એવી જ રીતે હું એકવાર પાછો તમારી હાટુ દુખ ભોગવી રયો છું, હું આ દુખમાં ન્યા હુધી રેય જ્યાં હુધી તમે મસીહમાં હમજતા નો થય જાવ.


જેમ શાસ્ત્રમાં લખ્યું છે, હે વાંઝણી બાય તું જેના કોયદી બાળકો નથી થયા અને જેઓએ બાળકોને પેદા કરતી વખતે જે પીડાનો કોયદી અનુભવ નથી કરયો, રાજી થાવ, રાડુ નાખ અને રાજીથી ઉત્સાહી થાવ! કેમ કે, જેને ધણી છે એની કરતાં મુકી દીધેલી બાયના બાળકો વધારે છે.


એની પૂછડીએ આભના તારાઓના ત્રીજા ભાગને ખેસીને પૃથ્વી ઉપર નાખી દીધા, અને ઈ અજગર ઈ બાયની હામે ઉભો થય ગયો જેથી એના બાળકને જનમતીવેત ખાય જાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ