16 પણ ઠીક ઈ જ વખતે ન્યાની જમીન ફાટી ગય અને ઈ બધુય પાણી જે અજગરના મોઢામાથી નીકળુ હતુ, જમીનમા વયુ ગયુ, અને બાયની મદદ કરી.
ઓ આંધળાઓને દોરનારાઓ, તમે માખીને છેટી કાઢો છો, પણ ઉટને ગળી જાવ છો!
તઈ એરુએ ઈ બાય બાજુ પોતાના મોઢાથી નદીની જેમ પાણી ઉડાડયુ જેથી પુર એને તાણીને લય જાય.
આ કારણે અજગર ઈ બાય ઉપર બોવ ગુસ્સે થયો, એટલે એણે બાયના વંશજોની વિરુધ યુદ્ધની જાહેરાત કરી, એટલે ઈ લોકોની વિરુધ જે પરમેશ્વરની આજ્ઞાઓને માંને છે, અને ઈસુ દ્વારા શીખવાડેલ હાસા શિક્ષણો પરમાણે મજબુત બનેલા રેય છે.