13 હવે અજગરને લાગ્યુ, કે હું પૃથ્વી ઉપર ફેકી દેવામા આવ્યો છું, તો ઈ બાયને જેણે દીકરાને જનમ આપ્યો હતો, એની વાહે ગયો.
હું ઈ વાત તમને ઈ હાટુ કવ છું કે, તમને મારા કારણે શાંતિ મળે. જગતમાં તમને દુખ થાય છે, પણ હિમંત રાખો, કેમ કે મે આ જગતના દુખો ઉપર જીત મેળવી છે.”