Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 12:10 - કોલી નવો કરાર

10 પછી મે સ્વર્ગ ઉપરથી આ મારો શબ્દ આવતો હાંભળ્યો, હવે આપડો પરમેશ્વર પોતાના લોકોનો બસાવ કરે, હવે ઈ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરશે અને રાજાની જેમ રાજ્ય કરશે, હવે એના મસીહ જગત ઉપર પોતાના અધિકારનો દાવો કરશે કેમ કે, હવે શેતાન આપડા પરમેશ્વરની હાજરીમા ઉભો રહેલો આપડા સાથી વિશ્વાસી લોકો ઉપર દિવસ રાત આરોપ નય લગાડે. એને સ્વર્ગથી બારે ફેકી દેવામાં આવ્યો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 12:10
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ એને કીધુ કે, “તું પોતે જ કેય છે, પણ હું તમને કવ છું કે, હવે પછી માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,”


ઈસુએ પાહે આવીને તેઓને કીધુ કે, “સ્વર્ગમાં અને પૃથ્વીમાં બધોય અધિકાર મને આપવામાં આવો છે.


તમારું રાજ્ય આવે, તમારી ઈચ્છા જેમ સ્વર્ગમાં એમ જ પૃથ્વી ઉપર પુરી થાય.


ઈસુએ એના ચેલાઓને કીધું કે, “જઈ તમે પ્રાર્થના કરો, તઈ તમે આ રીતે પ્રાર્થના કરો, હે પરમેશ્વર અમારા બાપ, તું જે સ્વર્ગમાં છો, તારા પવિત્ર નામને માન મળે, તારું રાજ્ય બધી જગ્યાએ રેય.


સિમોન! સિમોન! હાંભળ! જેમ કોક દ્વારા ઘઉંને સાળવામાં આવે છે, એમ તારું પરીક્ષણ કરવા હાટુ શેતાને માગણી કરી છે. અને પરમેશ્વર એને ઈ કરવાની રજા આપી છે.


જેથી તમે ઈસુ મસીહના સામર્થ હારે ભેગા થાવ તઈ હું ઈ આત્મામાં તમારી હારે હોય.


અને એણે મને ફરી જવાબ આપ્યો કે, “મારી કૃપા તારી હાટુ પુરતી છે, કેમ કે મારૂ સામર્થ્ય નબળાયમાં સિદ્ધ થાય છે.” ઈ હાટુ હું બોવ રાજીથી પોતાની નબળાયું ઉપર અભિમાન કરું કે, મસીહનું સામર્થ્ય મારી ઉપર રેય.


આ રીતે ગવઢી બાયુ વરતન કરે, જે બધીય વાતુમાં પરમેશ્વરને માન આપે, બીજાની ભૂલો કાઢનારી નય, અને દારૂડીયુ નય પણ ઈ બીજાને હારી વાતુ શીખડાવનારી હોય.


જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.


તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”


જે લોકો ભુંડાઈને હરાવી દેય છે અને જે છેલ્લા વખત હુધી મારી આજ્ઞાનું પાલન કરવાનું સાલું રાખે છે, હું એને દેશો ઉપર રાજ્ય કરવાનો અધિકાર આપય.


અને તેઓ મોટા અવાજથી હાંક મારીને કેતા હતાં કે, “આપડા પરમેશ્વરનું ભજન કરો જે રાજગાદી ઉપર બેઠો છે અને ઘેટાના બસ્સાનુ ભજન કરો! ખાલી તુ જ છો, જે શેતાનની શક્તિઓથી આપણને બસાવે છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ