Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 11:1 - કોલી નવો કરાર

1 પછી મને માપવાની એક લાકડી આપી અને પરમેશ્વરે મને કીધું કે, “જા, અને મારા મંદિરનું અને વેદીનું માપ લે, અને ઈ લોકોની ગણતરી કર જે ન્યા મારું ભજન કરે છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 11:1
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

પરમેશ્વરનાં મંદિરમાં મૂર્તિઓ હાટુ કોય જગ્યા નથી, કેમ કે આપણે જીવતા પરમેશ્વરનું મંદિર છયી, જેવું પરમેશ્વરે શાસ્ત્રમાં કીધું છે કે, “હું મારા લોકોમાં મારૂ ઘર બનાવય, અને એની હારે રેય, અને હું એનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.”


તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.


પછી કોકે મને કીધુ કે, “તમારે બોવજ લોકો, દેશો, ભાષાઓ અને રાજાઓની વિષે ફરીથી આગમવાણી કરાવી જોયી.”


જે સ્વર્ગદુત મારી હારે વાતો કરી રયો હતો, એની પાહે શહેરને, એના દરવાજાને અને એની દીવાલને માપવા હાટુ એક હોનાની લાકડી હતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ