Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 10:11 - કોલી નવો કરાર

11 પછી કોકે મને કીધુ કે, “તમારે બોવજ લોકો, દેશો, ભાષાઓ અને રાજાઓની વિષે ફરીથી આગમવાણી કરાવી જોયી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 10:11
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

એટલે મે ઈ નાની સોપડી લય લીધી જે સ્વર્ગદુતે હાથમાં પકડી હતી અને એને ખાય ગયો, અને હાસીન એનો સ્વાદ મધ જેવો મીઠો હતો પણ જઈ હું એને ખાય ગયો, તો મારું પેટ દુખવા લાગુ.


પછી મને માપવાની એક લાકડી આપી અને પરમેશ્વરે મને કીધું કે, “જા, અને મારા મંદિરનું અને વેદીનું માપ લે, અને ઈ લોકોની ગણતરી કર જે ન્યા મારું ભજન કરે છે.”


અને દરેક પ્રજા, જાતી, ભાષા અને રાજ્યના લોકો એના મરેલા દેહને હાડી ત્રણ દિ હુધી જોતા રેહે, પણ એને દાટવા દેહે નય.


અને મે એક બીજા સ્વર્ગદુતને આભમા ઉસે ઉડતા જોયો, ઈ સ્વર્ગદુતે ઈ હારા હમાસારને લીધેલો હતો, જે કોય દિવસ નથી બદલતા એણે જગતમાં રેનારા લોકો, દરેક દેશ, દરેક કુળ અને દરેક પરકારની ભાષામાં આની જાહેરાત કરી.


તેઓ હાત રાજા છે અને એનામાંથી પાસ તો પેલા જ મરી ગયા છે અને એનામાંથી એક અત્યારે રાજા છે અને છેલ્લો હજી નથી આવ્યો, પણ જઈ ઈ આયશે તો ઈ ખાલી થોડાક વખત હાટુ રાજ કરશે.


જે દસ શિંગડા તે પેલા જોયા હતાં, તેઓ ઈ દસ રાજાઓને દર્શાવે છે જેઓએ હજી હુધી રાજ્ય કરવાનું સાલું નથી કરયુ, ઈ દસ રાજાઓને ઈ હિંસક પશુની હારે ભળીને રાજ્ય કરવાનો અધિકાર આપવામા આયશે, પણ એનુ રાજ્ય દિવસના થોડાક વખત હાટુ રેહે.


પછી એણે મને કીધું કે, “જે પાણી તે જોયું જેની ઉપર વેશ્યા બેઠી છે, તેઓ લોકોની મંડળી, જાતિ, દેશ અને ભાષાઓને દર્શાવે છે.


અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ