Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 10:10 - કોલી નવો કરાર

10 એટલે મે ઈ નાની સોપડી લય લીધી જે સ્વર્ગદુતે હાથમાં પકડી હતી અને એને ખાય ગયો, અને હાસીન એનો સ્વાદ મધ જેવો મીઠો હતો પણ જઈ હું એને ખાય ગયો, તો મારું પેટ દુખવા લાગુ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 10:10
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી કોકે મને કીધુ કે, “તમારે બોવજ લોકો, દેશો, ભાષાઓ અને રાજાઓની વિષે ફરીથી આગમવાણી કરાવી જોયી.”


અને મે સ્વર્ગદુતની પાહે જયને કીધું કે, “આ નાની સોપડી મને આપ” અને એણે મને કીધું કે, “લે, આને ખાય લે, એનો સ્વાદ મધ જેવો મીઠો છે, પણ પછી એની કડવાશથી તારૂ પેટ દુખશે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ