Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ફિલિપ્પીઓને પત્ર 4:4 - કોલી નવો કરાર

4 પરભુમાં સદાય રાજી રયો, હું ફરીથી કવ છું, રાજી રયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ફિલિપ્પીઓને પત્ર 4:4
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે આનંદ કરો અને બોવ હરખાવો કેમ કે, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. એવી જ રીતે તેઓએ બોવ વખત પેલા આગમભાખીયાઓને પણ એમ જ હેરાન કરયા હતા.


લગભગ અડધી રાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરીને પરમેશ્વરનાં ભજન ગાય રયા હતાં, અને અપરાધીઓ ઈ હાંભળી રયા હતા.


ઈ આ વાતુથી રાજી થયને મોટી સભાની હામેથી વયા ગયા કે, અમે ઈસુ હાટુ અપમાનિત થાવાને લાયક તો બન્યા.


તમારી પાહે જે આશા છે, એમા તમારે રાજી થાવુ જોયી, સંકટમાં ધીરજ રાખવી, પ્રાર્થનામાં વિશ્વાસુ રયો.


આપણને દુખી કરવામાં આવ્યા, પછી પણ આપણે સદાય રાજી થાયી છયી, આપડે પોતે તો કંગાળ છયી પણ બીજા ઘણાયને આત્મિક રીતેથી રૂપીયાવાળા બનાવી દેય છે, માનો આપડી પાહે કાય પણ નથી તોય આપડી પાહે બધીય વસ્તુ છે.


પણ જો ગમાડેલો ચેલો કા સ્વર્ગમાંથી આવેલો કોય દુત પણ, અમે હંભળાવેલા હારા હમાસાર કરતાં જુદા હારા હમાસાર તમને હંભળાવે તો ઈ માણસને પરમેશ્વર સદાય હાટુ સજા આપે.


એમ જ તમે પણ રાજી હોવ, અને મારી હારે આનંદ કરો.


છેવટે, મારા ભાઈઓ અને બહેનો પરભુમાં રાજી રયો. તમને એકની એક જ વાત વારાઘડીએ લખતા મને કંટાળો આવતો નથી; પણ ઈ તમારી હંભાળ હાટુ છે.


એની બદલે, રાજી થાવ કે, તમને હોતન એવી વસ્તુઓથી પીડા છે, જે મસીહે સહન કરયા. જઈ તમે પીડા ભોગવો છો તઈ હરખાવ, જેથી તમે બોવજ રાજી થાહો, જઈ મસીહ પાછો આયશે અને બધાયને દેખાડશે કે, ઈ કેટલો મહિમાવાન છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ