Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ફિલિપ્પીઓને પત્ર 4:22 - કોલી નવો કરાર

22 બધાય પવિત્ર લોકો ખાસ કરીને જેઓ રોમી પરદેશના રોમી સમ્રાટનાં મહેલમાં જેઓ વિશ્વાસી છે, તમને સલામ કેયી છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ફિલિપ્પીઓને પત્ર 4:22
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો તમે ખાલી તમારા સબંધીઓને જ સલામ કરો છો, તો તમે બીજા લોકોની હરખામણીમાં કાય હારૂ કરતાં નથી કેમ કે, જો પરમેશ્વરનાં નિયમને નથી પાળતા તો તેઓ હોતન એમ જ કરે છે.


ઈ વધારે આ વાતની હાટુ દુખી થયો તો, જે એણે કીધી હતી કે, હવે તમે મને પાછો ક્યારે પણ નય જોય હકો, તઈ તેઓએ એને વહાણ લગી પુગાડો.


તઈ અનાન્યા જવાબ દીધો કે, “હે પરભુ, મે ઘણાય લોકોથી આ માણસની વિષે હાંભળ્યું છે કે એણે યરુશાલેમ શહેરના તારા લોકોને કેટલા સતાવ્યા છે.


અંદરો-અંદર મસીહના પ્રેમમાં સલામ કરો. તમને મસીહની બધીય મંડળીઓ તરફથી સલામ.


બધાય વિશ્વાસુ સેવકો તમને સલામ કેય છે.


ન્યા હુધી કે, રાજા કૈસરના રાજ ભવનના સિપાઈઓની બધીય ટુકડીમાં અને ન્યાના બધાય લોકોમા જાહેર થયા છે, કે, હું જેલખાનામાં છું કેમ કે, હું મસીહનો સેવક છું


તમારા બધાય આગેવાનો અને પરમેશ્વરનાં બધાય લોકોને આપડી તરફથી સલામ કેજો. ઈટાલી દેશના વિશ્વાસી લોકો તમને સલામ કરે છે.


ઈ શહેર જેને આપડે કોક દિ બાબિલોન કેયી છયી ન્યાના વિશ્વાસીઓ, જેને પરમેશ્વરે એના થાવા હાટુ ગમાડીયા છે જેમ તમને ગમાડીયા છે. તમને લોકોને એની સલામ મોકલે છે. માર્ક, જે મારી હાટુ એક દીકરા સમાન છે, તમને લોકોને સલામ મોકલે છે.


પણ મારી આશા છે કે, તમને જલ્દી મળય તઈ આપડે મોઢામોઢ વાત કરશું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ