Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ફિલિપ્પીઓને પત્ર 2:27 - કોલી નવો કરાર

27 અને હાસીન ઈ માંદો થય ગયો હતો ન્યા હુધી કે, મરવાની અણી ઉપર હતો પણ પરમેશ્વરે એની ઉપર દયા કરીને એને હાજો કરયો, અને ખાલી એની ઉપર જ નય, પણ મારી ઉપર પણ કરી; જેથી મને વધારે દુખ સહન નો કરવુ પડે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ફિલિપ્પીઓને પત્ર 2:27
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ પિતર લુદા શહેરમાં હતો, ઈ જ દિવસોમાં ઈ માંદી થયને મરી ગય અને એના કુટુંબના લોકોએ એને નવરાવીને ઉપરની કબરમાં રાખી દીધી.


પણ માણસ સહન નો કરી હકે એવું કોય પરીક્ષણ તમને થાતું નથી. વળી પરમેશ્વર વિશ્વાસુ છે, ઈ તમારી તાકાત પરમાણે પરીક્ષણ તમારી ઉપર આવવા દેહે નય; પણ તમે ઈ સહન કરી હકો, ઈ હાટુ પરીક્ષણ હારે છુટકારાનો મારગ પણ રાખશે.


હવે તમારે એને માફી આપવી જોયી, અને દિલાસો આપવો જોયી; જેથી ઈ વધારે પડતા ભાંગી નો પડે.


એનુ મન તમારા બધાયમાં હતું, અને ઈ ઉદાસ રેતો હતો કેમ કે, તમે એની બીમારી વિષેના હમાસાર હાંભળા હતા.


ઈ હાટુ એને મોકલવા હાટુ હું હજી વધારે પણ રાજી છું જેથી તમે એનાથી ફરીથી મુલાકાત કરીને રાજી થય જાહો, અને મારી સીંતા હજી ઓછી થય જાય.


કેમ કે, મસીહના કામ હાટુ ઈ મોતની પાહે આવી ગયો અને મારી હાટુ તમારી સેવામાં જે અધૂરું હતું ઈ પુરું કરવામા એણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ