Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ફિલિપ્પીઓને પત્ર 1:18 - કોલી નવો કરાર

18 તો પણ શું થયુ? બળતરાથી કે હાસાયથી મસીહની સુવાર્તાનો પરચાર કરવામા આવે છે, અને હું એનાથી રાજી છું, અને રાજી રેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ફિલિપ્પીઓને પત્ર 1:18
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, લોકોની હામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે એમા તમે પોતે બેહતા નથી, અને જેઓ અંદર ઘરવા ઈચ્છે છે તેઓને તમે અંદર ઘરવા દેતા નથી.


તેઓ દગાથી રંડાયેલીઓની માલ-મિલકત પસાવી પાડે છે, અને જાહેર જગ્યાઓમાં લોકોને હામે દેખાડવા હાટુ લાંબી પ્રાર્થનાઓ કરે છે, પરમેશ્વર એને સોક્કસ કડક સજા આપશે.”


પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, ઈ હાટુ તેઓથી ઈ વાત ખાનગી રાખી કે, તેઓ ઈ હમજે નય. ઈ સબંધી ઈસુને પૂછવાથી બીતા હતા.


પછી ઈસુએ એને કીધું કે, “એને ના પાડવી નય, કેમ કે જે કોય તમારી વિરુધ નથી ઈ તમારી હારે છે.”


તો અમે શું કય હકી છયી? શું આપડે યહુદીઓ બિનયહુદીઓથી વધારે હારા છયી? નય! કોયદી નય! કેમ કે, આપડે યહુદીઓ અને ગ્રીકો બેય ઉપર આ ગુનો લગાડી સુક્યા છયી કે, ઈ બધાય પાપની તાકાતને આધીન છે


તો શું આપડે શાસ્ત્રને નય, પણ પરમેશ્વરની કૃપાને આધીન છયી, ઈ હાટુ શું આપડે પાપ કરતુ રેવું? ના કોયદી નય.


હું શું કેવાની કોશિશ કરી રયો છું? મૂર્તિઓ હાસા દેવતા નથી, જેની હાટુ બલિદાન કરવામાં આવે છે અને ઈ બલિદાન કાય મુલ્ય હોય છે? નય!


આ કારણથી, હું આત્માથી પ્રાર્થના કરય અને મનથી પણ પ્રાર્થના કરય, આત્માથી ગાહુ અને મનથી પણ ગાહુ.


ઈ હાટુ હું, અને બીજા ગમાડેલા ચેલાઓ અમે હારા હમાસાર પરગટ કરી છયી, અને એની ઉપર તમે વિશ્વાસ કરયો છે.


કેમ કે, હું જાણું છું કે, તમારી વિનવણી દ્વારા અને આત્માની મદદ દ્વારા જે તારણ મસીહ ઈસુ તરફથી આવે છે એનાથી હું મુક્ત થય જાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ