Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ફીલેમોન ને પત્ર 1:20 - કોલી નવો કરાર

20 હે વાલા મિત્ર, આ આનંદ મને મસીહમા તારાથી મળે, એક સાથી વિશ્વાસીના રૂપમાં એવુ કરીને મને રાજી કર.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ફીલેમોન ને પત્ર 1:20
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તેઓએ મારા અને તમારી આત્માને પ્રોત્સાહિત કરયો. ઈ હાટુ એવા માણસોને માન આપવું જોયી.


કેમ કે, જો ન્યા આવીને હું તમને દુખી કરું, તો તમારી સિવાય મને રાજી કરનારૂ કોય રયું નથી ખાલી તેઓ જ છે જેને મે દુખી કરયા હતા.


ઈ હાટુ આપડે પ્રોત્સાહન મળે, અને આપડા આ પ્રોત્સાહનની હારો-હાર તમે જે રીતેથી તિતસની મદદ કરી અને તિતસે જે અમને કીધું એની વિષે અમે હોતેન વધારે રાજી થ્યા છયી.


ઈ હાટુ પરમેશ્વર મારી સાક્ષી છે કે, હું મસીહ ઈસુની જેમ પ્રેમ કરીને તમને બધાયને મળવાની ઈચ્છા રાખું છું.


ઈ હાટુ, મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને બોવ પ્રેમ કરું છું, હું તમને મળવાની બોવ ઈચ્છા રાખુ છું; અને તમે જે મારો આનંદ અને મુગટરૂપ છો, વાલા મિત્રો પરભુમાં તમે વિશ્વાસમા મજબુત રેજો.


ખરેખર તો હું ઓનેસિમસને મસીહમાં બોવ જ પ્રેમ કરું છું, તો પણ હું એને પાછો મોકલી રયો છું


કેમ કે, હે વિશ્વાસી ભાઈ હું બીજા હાટુ તારો પ્રેમ જાણીને બોવ રાજી અને ઉત્તેજિત થયો છું એટલે કે, તારી દ્વારા પરમેશ્વરનાં લોકો રાજી થયા છે.


તમારા આગેવાનો રાત-દિવસ તમારા આત્માઓની દેખભાળ કરે છે; જેથી તમે ભટકી નો જાવ. કેમ કે, તેઓને એની સેવાનો હિસાબ આપવાનો છે. ઈ હાટુ તમે એની આજ્ઞા પાલન કરો અને એની આધીન રયો, જેનાથી તેઓ પોતાનું કામ હરખથી કરે, નય કે હોગ કરતાં, કેમ કે, એનાથી તમને કાય લાભ થાતો નથી.


પણ જે કોય પાહે જગતની પુંજી હોય અને ઈ પોતાના વાલા વિશ્વાસી ભાઈને જરૂરિયાતમાં જોયને એને મદદ કરે નય, તો એનામા પરમેશ્વરનો પ્રેમ બનેલો રય હકતો નથી.


જઈ પણ હાંભળુ છું કે, ઈ લોકો જે મારા બાળકો જેવા છે, ઈ એવી રીતે જીવે છે, જે ખરેખર પરમેશ્વરે આપણને દેખાડયું છે. આ મને હજી પણ વધારે રાજી કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ