ફીલેમોન ને પત્ર 1:13 - કોલી નવો કરાર13 હું એને મારી મદદ કરવા હાટુ આયા રાખવા માંગતો હતો; જઈ હું હારા હમાસારનો પરચાર કરવાને કારણે જેલખાનામાં છું ઈ મારી મદદ કરવા હાટુ તારી જગ્યા લય હકતો હતો કેમ કે, હું જાણું છું કે, તુ મારી મદદ કરવા માગે છે. အခန်းကိုကြည့်ပါ။ |