40 કેમ કે, આપડા વિરુધ નથી ઈ આપડી હારે છે.
જે મારી હારે નથી, ઈ મારી વિરુધમાં છે, અને જે મારી હારે ભેગુ નથી કરતો, ઈ વીખી નાખે છે.
પણ ઈસુએ તેઓને કીધુ કે, “એને કરવા દયો કેમ કે, એવો કોય નથી કે જે મારા નામના અધિકારથી સમત્કારી કામ કરે છે, અને તરત મારી નિંદા કરી હકે.