Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 9:16 - કોલી નવો કરાર

16 ઈસુએ તેઓને પુછયું કે, “તમે તેઓની હારે શું માથાકૂટ કરો છો?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 9:16
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

વળી ફરોશી ટોળાના લોકો ઈસુની પાહે આવીને એની હારે વાદવિવાદ કરવા મંડ્યા, અને એને પારખવા હાટુ એની પાહે સ્વર્ગમાંથી એક સમત્કારી નિશાની દેખાડવા હાટુ પુછયું.


જેમ જ બધાય લોકોએ ઈસુને જોયો, તેઓ બધાય બોવ નવાય પામવા લાગ્યા, અને એની બાજુ ધોડીને એને સલામ કરી.


ગડદીમાંથી એકે જવાબ દીધો કે, “હે ગુરુ, હું મારા દીકરાને તારી પાહે લાવ્યો છું જેમાં એક મેલી આત્મા છે જે એને વાત કરવાથી રોકે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ