8 લોકોએ ખાધુ અને ધરાણા, એની પછી ચેલાઓએ બાકી વધેલા ટુકડા ભેગા કરીને હાત ટોપલીઓ ઉપાડી.
અને બધાય ખાયને ધરાણા, અને ચેલાઓએ રોટલીઓ અને માછલીઓના વધેલા ટુકડાઓ ભેગા કરીને બાર ટોપલીઓ ભરી.
બધાય ખાયને ધરાણા, અને પછી ચેલાઓએ બાકી વધેલા ટુકડા ભેગા કરીને હાત ટોપલીઓ ઉપાડી.
અને પેલા સ્યાર હજાર લોકોની હાટુ હાત રોટલી, ને તમે કેટલી ટોપલી ઉપાડી, ઈ શું તમને યાદ નથી?
અને ખાનારા લોકો લગભગ સ્યાર હજાર માણસો હતાં જઈ ઈસુએ તેઓને વળાવા.
એણે ભૂખ્યાઓને હારા ભોજનથી ધરવી દીધા છે, અને રૂપીયાવાળાઓને ખાલી હાથે પાછા કાઢયા છે.
જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.