Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 8:6 - કોલી નવો કરાર

6 તઈ ઈસુએ બધાય લોકોને જમીન ઉપર બેહવા હાટુ હુકમ દીધો. અને તેઓ નીસે જમીન ઉપર બેહી ગયા, અને પછી ઈ હાત રોટલી લયને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને રોટલીઓને ભાંગી અને પછી એણે ટુકડાઓ પોતાના ચેલાઓને આપવાનું સાલું કરયુ જેથી તેઓ ઈ લોકોની વસે પીરસી હકે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 8:6
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓ ખાતા હતા તઈ ઈસુએ હાથમાં રોટલી લયને, પરમેશ્વરનો આભાર માનીને તોડી અને ચેલાને આપીને કીધુ કે, “લ્યો આ ખાવ; આ મારો દેહ છે.”


તઈ એણે તેઓને કીધુ કે, “જઈ સ્યાર હજાર લોકોની હાટુ હાત રોટલીઓ હતી, તો તમે ટુકડાઓની કેટલી ટોપલીઓ ભરીને ઉપાડી હતી?” તેઓએ એને કીધુ કે, “હાત ટોપલીઓ.”


ઈસુએ તેઓને પુછયું કે, “તમારી પાહે કેટલી રોટલી છે?” તો તેઓએ કીધુ કે, “અમારી પાહે હાત રોટલીઓ છે.”


તેઓની પાહે થોડીક નાની માછલીઓ પણ હતી, અને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને ઈ પણ લોકોની હામે મુકવાની આજ્ઞા આપી.


જે ચાકરો એની પાછા આવવાની વાટ જોહે, તેઓ આશીર્વાદિત છે; હું તમને હાસુ કવ છું કે, ઈ માલીક એક ચાકરની જેમ લુગડા પેરીને એને જમવા બેહાડશે, પછી માલીક તેઓની પાહે આવીને સેવા કરશે.


જઈ ઈસુ એની હારે નીસે જમવા બેઠો, અને રોટલીઓ લયને પ્રાર્થના કરી, અને તેઓને તોડીને આપવા લાગ્યો.


પણ ઈસુની માંએ ચાકરોને કીધું કે, “જે કાય ઈ તમને કેય, ઈ કરો.”


તો પણ જ્યાં પરભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, ઈ જગ્યાની પાહે તિબેરિયસથી બીજી હોડીઓ આવી.


જે અમુક દિવસને જ ખાસ ગણે છે, ઈ પરભુની હાટુ ગણે છે, જે બધીય વસ્તુ ખાય છે, ઈ પરભુની હાટુ ખાય છે કેમ કે, ખોરાકની હાટુ ઈ પરમેશ્વરનો આભાર માંને છે, જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, ઈ પરભુની હાટુ એમ કરે છે, અને ઈ પરમેશ્વરનો આભાર માંને છે.


જે કાય પણ તમે કયો છો કા કામોથી જે કાય કરો બધુય પરભુ ઈસુને નામે કરો, અને એની દ્વારા પરમેશ્વર બાપના આભારી રયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ