4 ચેલાઓએ ઈસુને જવાબ દીધો કે, “અમે આ વગડામાં કોય આટલા બધાયને ધરાવી હકી એટલી પુરતી રોટલી કયાથી લીયાવી હકી?”
ચેલાઓએ ઈસુને કીધુ કે, “અમે આ વગડામાં કોય આટલા બધાયને ધરાવી હકી એટલી પુરતી રોટલી કયાથી લીયાવી હકી?”
કેમ કે તેઓએ ઈસુને ઘણીય વાર જોયો હતો કે, પાછળના દિવસોમાં જઈ એણે પાચ હજાર લોકોને ખાવાનું ખવડાવ્યુ હતું, પણ તેઓ હજી હુધી હમજયા નય કે ઈ કેટલો શક્તિશાળી હતો, જે તેઓને હંમજવું જોયી.
જો હું ઈ લોકોને ભૂખા ઘરે મોકલું તો તેઓ મારગમાં થાકીને બેભાન થય જાહે, કેમ કે, તેઓમાંથી કેટલાક લોકો ઘણાય છેટેથી આવ્યા છે.”
ઈસુએ તેઓને પુછયું કે, “તમારી પાહે કેટલી રોટલી છે?” તો તેઓએ કીધુ કે, “અમારી પાહે હાત રોટલીઓ છે.”