Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 8:15 - કોલી નવો કરાર

15 ઈસુએ તેઓને સાવધાન કરયા કે, “જો-જો ફરોશી ટોળાના લોકોથી અને રાજા હેરોદના ખમીરથી સેતીને રેજો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 8:15
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ વખતે ગાલીલ જિલ્લાના હેરોદ રાજાએ ઈસુની વાત સીત હાંભળી.


કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની લીધે, યોહાનને પકડયો હતો, અને એને બાંધીને જેલખાનામાં નાખ્યો હતો.


પણ જઈ હેરોદનો જનમનો દિવસ આવ્યો, તઈ હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને તેઓને અને હેરોદને રાજી કરયા.


તઈ ઈસુએ તેઓને કીધુ કે, “જો-જો, ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો.”


પછી યહુદી આગેવાનોએ ઈસુની પાહે કેટલાક ફરોશી ટોળાના લોકો અને હેરોદ રાજાને માનવાવાળાઓને મોકલ્યા કે, તેઓ વાતમાં એને ફસાવે.


ઈસુના ચેલાઓ પોતાની હારે રોટલી લીયાવાનું ભુલી ગયા હતા. તેઓની પાહે હોડીમાં એક જ રોટલી હતી.


તેઓ એકબીજાની હારે વાતો કરવા લાગ્યા કે, “આપડે રોટલી નથી લીયાવ્યા ઈ હાટુ આપણને આમ કેય છે.”


અને ઈસુએ તેઓએ કીધું કે, “સાવધાન રયો, અને બધાય પરકારની લાલસ પણાથી પોતાની જાતને બસાવી રાખો; કારણ કે, કોયનું જીવન એની મૂડીના વધારાથી નથી હોતું.”


હું તને પરમેશ્વર, અને ઈસુ મસીહ, અને સ્વર્ગદુતોની હામે સેતવણી આપું છું કે, આ બધીય વાતો શંકા કરયા વગર માનતો રેય, અને દરેક કામ કોયનો પણ ભેદભાવ કરયા વગર કર.


બધાય લોકોને જીવન આપનાર પરમેશ્વરની હામે, અને ઈસુ મસીહની હામે, જેણે પોંતિયસ પિલાત રાજ્યપાલની હામે હાસુ કબુલ કરયુ હતું, હું તને આ આજ્ઞા આપું છું,


આ વાતો વિશ્વાસી લોકોને વારા ઘડીયે કયને યાદ દેવડાવ, અને પરમેશ્વરની હામે સેતવણી દે કે, તેઓ શબ્દોના અરથની વિષે વાદ-વિવાદ નો કરે, એવુ કરવાથી કોય લાભ નય થાય, પણ હાંભળનારા લોકોનો વિશ્વાસ બગડી જાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ