33 તઈ ઈસુ એને ગડદીથી આઘો લય ગયો, અને પોતાની આંગળીયુ એના કાનમાં નાખી, એની પછી એને પોતાની એક આંગળી ઉપર થુંક્યો અને ઈ માણસની જીભને અડયો.
તઈ તેઓએ એના મોઢા ઉપર થુકીને, એને ઢીકા મારયા અને બીજાઓએ એને લાફો મારયો અને ઠેકડી કરીને કીધુ કે,
આ હાંભળીને ગડદીના લોકો દાંત કાઢવા લાગ્યા ઈ હાટુ ઈસુએ ઈ બધાયને બારે કાઢી મુક્યા અને દીકરીના માં બાપને અને એના ત્રણ ચેલાઓને લયને અંદર જયા છોકરી પડી હતી ન્યા ગયા.
આંધળાનો હાથ ઝાલીને ઈસુ એને ગામમાંથી બારે લય ગયો અને એની આંખોની ઉપર ઈસુએ પોતાનુ થૂક લગાડ્યું, અને એના હાથ એની ઉપર રાખ્યા અને એને પુછયું કે, “શું તને કાય દેખાય છે?”