Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 7:24 - કોલી નવો કરાર

24 પછી ઈસુ અને એના ચેલાઓ ન્યાથી વયા ગયા અને પછી તુર અને સિદોન શહેરની આજુ-બાજુની જગ્યામાં ગયા. ઈ એક ઘરમાં વયો ગયો અને ઈ નોતા ઈચ્છતા કે, કોય જાણે કે ઈ ન્યા રોકાણા હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 7:24
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, જે સમત્કારી કામ તમારામાં કરવામાં આવ્યું, ઈ જો તુર અને સિદોન શહેરના લોકોમાં થયુ હોત, તો તેઓ ક્યારનોય પન્યો ઓઢીને અને રાખમાં બેહીને પસ્તાવો કરયો હોત.


જઈ ઈ ઘરમાં આવ્યા, તઈ તેઓ આંધળાઓ એની પાહે આવ્યા. ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાજા કરી હકુ છું, શું તમને એવો વિશ્વાસ છે?” તેઓએ એને કીધુ કે, “હા પરભુ અમને વિશ્વાસ છે કે, તમે અમને હાજા કરી હકો છો.”


અને થોડાક દીવસો ગયા પછી ઈસુ પાછો ફરી કપરનાહૂમ નગરમાં આવ્યો, અને તઈ લોકોએ બીજાને ખબર ફેલાવી કે, ઈસુ આવ્યો છે અને ઈ ઘરમાં હતો.


ઈ બધાય ભુંડાવાના હૃદયમાંથી નીકળે છે અને ઈ તમને પરમેશ્વરની હામે અશુદ્ધ બનાવે છે.”


પણ એક બાય જેની નાની દીકરીને મેલી આત્મા વળગેળી હતી, ઈ તરત ઈસુની વિષે હાંભળીને માન આપવા હાટુ પગમાં પડી.


પછી ઈસુ અને એના ચેલાઓ તુર શહેરની આજુ-બાજુની જગ્યાઓ છોડી દીધી. પછી તેઓએ સિદોન શહેરની યાત્રા કરી. તઈ તેઓ દશનગરની (દિકાપોલીસ) આજુ-બાજુની જગ્યાઓમાં થયને નીકળા, જ્યાં હુધી કે, તેઓ ગાલીલ દરિયાની પાહે નો પુગ્યા.


એવી જ રીતેથી, જઈ લોકો હારા કામો કરે છે, તો બીજા વિશ્વાસીઓ દ્વારા સોખી રીતેથી જોય હકાય છે. અને જો તેઓ એને એકવાર સોખી રીતેથી નો પણ જોય હકે, તો છેલ્લે ઈ તેઓને જાણી જ લેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ