Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 7:18 - કોલી નવો કરાર

18 ઈસુએ ચેલાઓને પુછયું કે, “શુ તમે ઈ નથી જાણતા? જે આપણને બારેથી ખોરાક ખાવામાં આવે છે, ઈ આપણને પરમેશ્વરની હામે અશુદ્ધ ઠરાવતો નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 7:18
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે મોઢામાં જાય છે, તે માણસને અશુદ્ધ નથી બનાવતું, પણ જે માણસમાંથી બારે નીકળે છે, ઈ માણસને અશુદ્ધ બનાવે છે.”


તમે કેમ હમજતા નથી કે, મે તમને રોટલી સબંધી કીધુ નોતું? પણ ફરોશી ટોળાના લોકોના અને સદુકી ટોળાના લોકોના ખમીર વિષે તમે સાવધાન રયો એમ મે કીધુ હતું.


તઈ ઈસુએ તેઓથી પ્રશ્ન કરયો કે, “જો તમે આ દાખલાને નથી હમજી હકતા તો બાકી ઈ બધાય દાખલાઓને કેવી રીતે હમજી હકશો જે હું બતાવવાનો છું?


અને જઈ ઈસુ લોકોના ટોળાને છોડીને ઘરમાં ગયો તઈ એના ચેલાઓએ એને જે કીધુ હતું એના દાખલાના અરથ વિષે એને પુછયું.


કેમ કે, ઈ એના હૃદયમાં નથી, પણ પેટમાં જાય છે, અને પેટમાંથી બારે નીકળી જાય છે!” એવુ કયને, ઈસુએ કીધુ કે, બધોય ખોરાક ખાવાની લાયક છે.


ઈસુએ તેઓને કીધું કે, “ઓ મુરખાઓ! તમે જે આગમભાખીયાઓએ મસીહ વિષે લખ્યું છે ઈ વિષે વિશ્વાસ કરવામા બોવ ધીમા છો.


ઈસુએ એને જવાબ દીધો કે, તુ ઈઝરાયલ દેશમાં મહાન ગુરુ છે, અને હજી હુધી તુ આ નથી હંમજી રયો કે, હું શું કય રયો છું?


ઈ વખતે મે તમને પરમેશ્વરનાં સંદેશનું ખાલી શિક્ષણ જ શિખવાડયું કેમ કે, જેમ એક માણસ બાળકોને પીવડાવવા હાટુ દૂધ આપે છે. એવી જ રીતે મે પરમેશ્વરનાં વચનની ઊંડી હાસાયોને નથી શિખવાડી, જે એક ભારે ખોરાકની જેમ છે કેમ કે, તમે એની હાટુ તૈયાર હતા નય.


આ વિષે બતાવવા હાટુ બોવ બધુય કાક છે પણ તમને ઈ સોખી રીતેથી હંમજાવવા હાટુ અઘરું છે, કેમ કે તમે પરમેશ્વરનાં વચનો શીખવામાં આળસુ થય ગયા છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ