10 દાખલા તરીકે મુસાએ કીધુ કે, “તમે તમારા માં-બાપને માન આપો, જે કોય એનામાં બાપની નીંદા કરે ઈ જરૂર મારી નાખવામાં આવે.”
કેમ કે, પરમેશ્વરે કીધુ કે, “તમે તમારા માં-બાપને માન આપો, જે કોય એના માં-બાપની નીંદા કરે ઈ જરૂર મારી નાખવામાં આવે.”
તુ પરમેશ્વરની આજ્ઞાઓને તો જાણે છે; કે હત્યા નો કરવી, છીનાળવા નો કરવા, સોરી નો કરવી, ખોટી સાક્ષી નો પૂરવી, કોયને દગો નો આપવો, પોતાના માં-બાપને માન આપવું.”