Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 6:56 - કોલી નવો કરાર

56 જઈ પણ ઈસુ ગામડાઓમાં, શહેરોમાં અને ખેતરોમા જાતા, તઈ માંદાઓને લીયાવતા અને તેઓને બજારોની સોકમાં મુકી દેતા. અને તેઓએ ઈસુને વિનવણી કરી કે, ખાલી તારા લુગડાની કોરને અડવા દેય તો, એને અડનારા બધાય માંદાઓ હાજા થય જાતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 6:56
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તેઓએ ઈસુને વિનવણી કરી કે, ખાલી તારા લુગડાની કોરને અડવા દેય; અને જેટલા અડયા ઈ બધાય હાજા થયા.


જુઓ એક બાય હતી એને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી. તે ઈસુની વાહે આવીને એના લુગડાની કોરને અડી.


ઈ દિવસે એણે ઘણાય લોકોને હાજા કરયા, જેથી ઘણાય માંદા લોકો એને અડવા હારું એની સ્યારેય બાજુ ટોળા વળ્યા હતા.


ઈ હાટુ તેઓ સ્યારેય કોર આજુ-બાજુની જગ્યાએ ગયા, અને માંદાઓને જોળીઓમાં નાખીને તેઓ માંદાઓને ઉપાડીને ઈ જગ્યા ઉપર લય ગયા, જ્યાં તેઓએ લોકોને ઈ કેતા હાંભળ્યું કે, ઈસુ ન્યા ગયો હતો.


પણ ઈસુએ કીધું કે, “હવે બસ કર.” પછી ઈસુએ એના કાનને અડીને હાજો કરયો.


બધાય લોકો ઈસુને અડવા હાટુ કરતાં હતાં કેમ કે, એનામાંથી પરાક્રમ નીકળતુ અને બધાય હાજા થાતા હતા.


ઈ એની વાહે આવીને એના લુગડાની કોરને અડી, તરત એનુ લોહી જરતુ બંધ થય ગયુ,


ઈસુને મુકીને બીજાની દ્વારા તારણ નથી, કેમ કે આભ અને જગતમાં બીજુ કોય નામ નથી; જેની દ્વારા આપડે તારણ પામી હકી.


“હે લોકોના આગેવાનો અને વડીલો અમે એક લાસાર માણસની ભલાય કરી છે, અને આજે અમે એને પુછપરછ કરી કે ઈ કેવી રીતે હાજો થયો.”


પ્રેરીતોના કામોના પરિણામે લોકો માંદાઓને મારગ ઉપર લયને, ખાટલા અને પથારીમાં હુવડાવી દેતા હતાં, જઈ પિતર આવે, તઈ એનો પડછાયો જ એનામાંથી કોયની ઉપર પડી જાય તો ઈ હાજો થય જાતો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ