53 પછી ઈસુ અને એના ચેલાઓ એક હોડીમાં ગાલીલના દરિયામાં હજી આગળ વધ્યા, તો તેઓ ગન્નેસારેત પરદેશના કાઠે પુગી ગયા. તઈ તેઓએ ન્યા હોડી બાંધી દીધી.
જઈ તેઓ હોડી ઉપરથી ઉતરયા, તો લોકો તરત એને ઓળખી ગયા.
એક દિવસે જઈ ઈસુ ગેન્નેસારેત તળાવની કાઠે પરચાર કરવા હાટુ ઉભો રયો; તઈ ગડદીના લોકો પરમેશ્વરનાં વચન હાંભળવા હાટુ એની ઉપર પડાપડી કરતાં હતા.