44 જેઓએ માછલી અને રોટલીઓ ખાધી હતી, તેઓમાં બાયુ અને છોકરાઓ છોડીને, લગભગ પાંસ હજાર માણસો હતા.
જેઓએ ખાધુ તેઓમાં બાયુ અને છોકરાઓ છોડીને લગભગ પાંસ હજાર માણસો હતા.
તરત જ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, તેઓ હોડીમાં બેહી જાય, અને પોતાની આગળ ગાલીલ દરિયાની ઓલે પાર બેથસાઈદા નગરમાં જાય જ્યાં હુધી કે, ઈ પોતે લોકોના ટોળાને વિદાય કરે.