40 ઈ લોકો બધાય હો-હો અને પસાસ પસાસની પંગતોમા બેહી ગયા.
ઈસુએ ચેલાઓને કીધું કે, તેઓ બધા લોકોને લીલા ખડમાં પંગતોમાં બેહાડો.
ઈસુએ પાચ રોટલી અને બે માછલી લયને સ્વર્ગ તરફ જોયને પરમેશ્વરનો આભાર માનીને, રોટલી ભાંગી અને ચેલાઓને આપતા ગયા જેથી તેઓ લોકોને પીરસે, અને ઈ બે માછલીઓ પણ લોકોને પીરસી દીધી.