Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 6:39 - કોલી નવો કરાર

39 ઈસુએ ચેલાઓને કીધું કે, તેઓ બધા લોકોને લીલા ખડમાં પંગતોમાં બેહાડો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 6:39
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ બધાય લોકોને જમીન ઉપર બેહવા હાટુ હુકમ દીધો.


પણ ઈસુએ તેઓને કીધુ કે, “જયને ખબર કાઢો કે તમારી પાહે કેટલી રોટલી છે?” તેઓએ ખબર કાઢીને એને કીધું કે, “પાંસ રોટલી અને બે માછલી જ છે.”


ઈ લોકો બધાય હો-હો અને પસાસ પસાસની પંગતોમા બેહી ગયા.


કેમ કે, તેઓ આશરે પાસ હજાર માણસો હતા. એટલે એણે એના ચેલાઓને કીધું કે, “તેઓને પસાસ-પસાસની પંગતમાં બેહાડો.”


ઈસુએ કીધું કે, “લોકોને બેહાડી દયો” હવે ન્યા ઘણુય ખડ હતું એટલે ઈ બધાય લોકો ન્યા બેહી ગયા એમાંથી માણસોની સંખ્યા આશરે પાંસ હજાર હતી.


કેમ કે, પરમેશ્વર અવ્યવસ્થાના નથી, મેળ કરાવવા અને શાંતિનો પરમેશ્વર છે, આજ નિયમ પરમેશ્વરનાં લોકોની દરેક મંડળીઓમાં પાલન કરવામાં આવે છે.


પણ બધુય પરમેશ્વરને ગમે ઈ રીતે અને વ્યવસ્થા પરમાણે કરવામાં આવે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ