Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 6:37 - કોલી નવો કરાર

37 પણ ઈસુએ તેઓને કીધુ કે, “તમે જ આ લોકોને ખાવાનું આપો.” ચેલાઓએ એને કીધુ કે, “શું અમે જયને બસો દીનારની એટલે (બસો દિવસની મજુરી બરાબર) રોટલીઓ વેસાતી લયને તેઓને આપી હકી?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 6:37
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈસુએ તેઓને કીધુ કે, “તેઓને જાવાની જરૂર નથી! તમે જ આ લોકોને ખાવાનું આપો.”


પણ તે જ દાસે બારે નીકળીને પોતાના સાથી ચાકરોમાના એકને જોયો કે, જે એના હો દીનાર એટલે કે, હો દિવસની મજુરીનો દેવાદાર હતો, એને એનો કાંઠલો પકડીને કીધુ કે, “તારૂ લેણું વાળ.”


ઈ લોકોને વિદાય કરો કે, સારેય બાજુના વિસ્તારોમાં અને ગામડાઓમાં જયને, પોતાની હાટુ કાક ખાવાનું વેસાતું લય લેય.”


પણ ઈસુએ તેઓને કીધુ કે, “જયને ખબર કાઢો કે તમારી પાહે કેટલી રોટલી છે?” તેઓએ ખબર કાઢીને એને કીધું કે, “પાંસ રોટલી અને બે માછલી જ છે.”


તઈ ઈસુએ આ દાખલો કીધો કે, “એક સાવકારને બે દેવાદાર હતાં, એકને પાનસો દીનાર પાનસો દિવસોની મજુરી અને બીજાને પસાસ દીનાર પસાસ દિવસની મજુરીનું લેણું હતું.


પણ ઈસુએ તેઓને કીધુ કે, “તમે જ આ લોકોને ખાવાનું આપો.” પણ તેઓએ ઈસુને કીધું કે, “અમારી પાહે પાંસ રોટલી અને બે જ માછલી છે એની સિવાય બીજુ કાય નથી; પણ હા, જો અમે જયને આ બધાય લોકો હાટુ ખાવાનું વેસાતું લીયાવી, તો આપી હકાય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ