26 તઈ રાજા બોવ દુખી થયો, પણ મેમાનોની હાજરીમાં આપેલા વચનને લીધે એણે દીકરીની માગણી નકારવાનું ઈચ્છતો નોતો.
તઈ રાજા બોવ દુખી થયો, પણ મેમાનોની હાજરીમાં આપેલા વચનને લીધે એણે દીકરીની માગણી પુરી કરવા હાટુ હુકમ આપ્યો.
ઈ તરત રાજાની પાહે અંદર આવી, અને એનાથી માંગણી કરી કે, “હું ઈચ્છું છું કે, તુ અત્યારે યોહાન જળદીક્ષા આપનારનું માથું કપાવીને કાથરોટમાં મને દેવડાય.”
ઈ હાટુ રાજાએ એક સિપાયને આજ્ઞા આપીને મોકલો કે, યોહાન જળદીક્ષા દેવાવાળાનું માથું કાપીને લીયાવે.