24 એણે બારે જયને પોતાની માંને પુછયું કે, “હું શું માંગુ?” ઈ બોલી કે, “એનાથી તુ યોહાન જળદીક્ષા આપનારનું માથું આપવા હાટુ કે.”
તઈ એની માંના હમજાવ્યા પરમાણે ઈ બોલી કે, “યોહાન જળદીક્ષા આપનારનું માથું કપાવીને કાથરોટમાં મને દેવડાય.”
ઈ દિવસોમાં જળદીક્ષા દેનાર યોહાન આવીને યહુદીયા જિલ્લાના વગડામાં પરચાર કરતો એમ કેવા લાગો કે,
અને એણે એને એક વાયદો કરયો કે, “તુ જે કાય પણ મારી પાહેથી માગય ઈ હું તને આપી દેય. જો તુ મારા રાજ્યનો અડધો ભાગ પણ માગય, તો હું તને ઈ આપી દેય.”
ઈ તરત રાજાની પાહે અંદર આવી, અને એનાથી માંગણી કરી કે, “હું ઈચ્છું છું કે, તુ અત્યારે યોહાન જળદીક્ષા આપનારનું માથું કપાવીને કાથરોટમાં મને દેવડાય.”