19 ઈ હાટુ હેરોદ રાજાની બાયડી હેરોદિયાસ રાની યોહાન જળદીક્ષા દેનારથી વેર રાખતી હતી અને આ ઈચ્છતી હતી કે, એને મરાવી નાખે, પણ એવુ નો થય હક્યું.
કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની લીધે, યોહાનને પકડયો હતો, અને એને બાંધીને જેલખાનામાં નાખ્યો હતો.
પણ જઈ હેરોદનો જનમનો દિવસ આવ્યો, તઈ હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને તેઓને અને હેરોદને રાજી કરયા.