18 પણ યોહાને હેરોદને કીધુ કે, “પોતાના ભાઈની બાયડીને રાખવી તારી હાટુ વ્યાજબી નથી જ્યાં હુધી કે, ઈ જીવતો છે.”
પછી એની ઉપર થુક્યા; અને પછી ધોકળની હોટી લયને માથા ઉપર ઘણીય વાર મારી.