Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 6:17 - કોલી નવો કરાર

17 કારણ કે, હેરોદ રાજાએ પોતે જ યોહાનને પકડાવો હતો અને એને જેલખાનામાં નખાવ્યો હતો કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની હારે લગન કરી લીધા હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 6:17
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

યોહાન જળદીક્ષા દેવાવાળાએ જેલખાનામાં મસીહના કામનો સંદેશો હાંભળીને પોતાના ચેલાઓને એણે આ પૂછવા મોકલ્યા કે,


જઈ એણે હાંભળ્યું કે, યોહાનને જેલખાનામાં નાખી દીધો, તઈ ઈસુ ગાલીલ જિલ્લામાં વયો ગયો.


પણ જઈ હેરોદ રાજાએ આ હાંભળ્યું તઈ એને કીધુ કે, “ઈ તો યોહાન જળદીક્ષા દેનાર છે! મે પોતે જ એનુ માથું કપાવી નાખ્યુ હતું, પણ ઈ મરણમાંથી પાછો જીવતો થય ગયો છે.”


રોમી સમ્રાટ તિબેરીયાસના રાજ્યને પંદરમે વરહે જઈ પોંતિયસ પિલાત યહુદીયા પરદેશનો રાજા હતો, અને હેરોદ ગાલીલ પરદેશનો રાજા હતો, અને એનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો અને ત્રાખોનિતીયા પરદેશનો રાજા હતો, અને લુસાનિયાસ આબીલેન પરદેશના રાજા હતો.


યોહાનને જેલખાનામાં કેદ થયા પેલા આ બન્યું હતું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ