Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 6:13 - કોલી નવો કરાર

13 અને બોવ બધીય મેલી આત્માઓ માણસોમાંથી કાઢી અને બોવ બધાય માંદા લોકોના માથા ઉપર તેલ સોળીને તેઓને હાજા કરયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 6:13
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.


પછી ઈસુએ બાર ચેલાઓને પોતાની પાહે બોલાવ્યા અને તેઓને મેલી આત્મા કાઢવાનો અધિકાર આપ્યો. તઈ ઈ તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યો.


ઈ બોતેર લોકો જેઓને ઈસુએ નીમ્યા હતાં તેઓએ જયને જેમ એણે કીધું હતું એમ કરયુ. જઈ ઈ પાછા આવ્યા તઈ તેઓ બોવ રાજી હતા. તેઓએ કીધું કે, “પરભુ, અમે પણ તમારા અધિકારથી લોકોમાંથી મેલી આત્માઓને નીકળવાનો હુકમ કરયો અને તેઓએ પણ અમારુ માન્યું.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ