Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 6:10 - કોલી નવો કરાર

10 ઈસુએ ઈ ચેલાઓને કીધુ કે, “જો કોય તમને પોતાના ઘરમાં રેવા હાટુ આવકાર કરે, તો જ્યાં હુધી તમે ઈ નગરમાં રયો છો, ન્યા હુધી એના મેમાન બનેલા રયો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 6:10
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

“જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.”


જોડા પેરી લ્યો પણ વધારાના લુગડા લેતા નય.”


જે ઘરમાં તમે ઘરો, ઈજ ઘરમાં રયો, જ્યાં હુધી તમે ઈ જગ્યા છોડો નય.


જઈ એને પોતાના બધાય પરિવારની હારે જળદીક્ષા લીધી. તો એણે આપને વિનવણી કરી કે, “જો તમે મને પરભુ ઉપર વિશ્વાસ કરનારી હમજો છો, તો આવીને મારા ઘરમાં રયો,” અને ઈ અમને મનાવીને લય ગય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ