Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 6:1 - કોલી નવો કરાર

1 ન્યાંથી ઈસુ નીકળીને પોતાના નગર નાઝરેથમાં આવ્યો, અને ચેલા એની હારે આવ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 6:1
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ વાવતો હતો, તઈ કેટલાક બી મારગની કોરે પડયા, એટલે પંખીડા આવીને ઈ ખાય ગયા.


અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.


ઈસુએ તેઓને કીધુ કે, “આગમભાખીયાઓને પોતાના નગરોમાં, અને પોતાના પરિવારમાં, અને પોતાના હગા વાલાઓમાં માન નથી મળતું, પણ બીજી દરેક જગ્યાએ માન મળે છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ