Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 5:39 - કોલી નવો કરાર

39 અને ઈસુએ ઘરમાં જયને તેઓને કીધુ કે, “તમારે આવી રીતે દેકારો કરવો અને દુખ દેખાડવુ જરૂરી નથી કેમ કે, દીકરી તો મરી નથી પણ હુતી છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 5:39
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ કીધુ કે, “આઘા જાવ કારણ કે, છોકરી મરી નથી, પણ હુઈ ગય છે.” અને ઈ વાત ઉપર બધાય એની ઠેકડી કરવા લાગ્યા.


અને ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર યાઈરના ઘરમાં પુગો. ન્યા એણે લોકોને બોવ જ રોતા અને રાડો પાડતા જોયા.


આ હાંભળીને ગડદીના લોકો દાંત કાઢવા લાગ્યા ઈ હાટુ ઈસુએ ઈ બધાયને બારે કાઢી મુક્યા અને દીકરીના માં બાપને અને એના ત્રણ ચેલાઓને લયને અંદર જયા છોકરી પડી હતી ન્યા ગયા.


પણ પાઉલ નીસે ગયો, અને એની પાહે જયને એને સોટી ગયો, અને ગળે બથ ભરીને કીધું કે, “બીતો નય, કેમ કે ઈ હજી જીવે છે.”


આજ કારણ છે કે, તમારામાંથી ઘણાય લોકો માદા છે અને ઘણાય લોકોના નબળા દેહ પણ છે. અને ઘણાય લોકો મરી પણ ગયા છે કેમ કે, ઈ પરમેશ્વરની સજા છે.


મસીહ આપડી હાટુ એટલે મરયો જેથી જઈ ઈ પાછો આવે તઈ આપડે ઈચ્છીએ કે, જીવતો હોય કા મરી ગયો હોય એની હારે સદાય જીવન જીવી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ