Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 5:37 - કોલી નવો કરાર

37 ઈસુએ ગડદીમાના લોકોને તેઓની હારે આવવાની રજા આપી નય. પણ એણે પિતર, યાકુબ અને એના ભાઈ યોહાનને જ આવવાની રજા આપી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 5:37
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

છ દિવસ પછી ઈસુ પિતર, યાકુબ અને યોહાનને હારે લયને તેઓ એક ઉસા ડુંઘરા ઉપર સડી જાય છે,


પિતર અને ઝબદીના બેય દીકરા યાકુબ અને એનો ભાઈ યોહાનને હારે લય પોતે દુખી થયને હોગ કરવા લાગ્યો.


અને ઈ પિતર, યાકુબ અને એનો ભાઈ યોહાનને પોતાની હારે બગીસામાં આગળ લય ગયો, અને ઈ બોવ દુખી અને ઉદાસ થય રયો હતો.


છ દિવસ પછી ઈસુ પિતર, યાકુબ અને યોહાનને હારે લયને તેઓ એક ઉસા ડુંઘરા ઉપર સડી ગયા, જ્યાં કોય પણ નોતુ, ન્યા રેતી વખતે એનુ આખું રૂપ તેઓની હામે બદલાય ગયુ


ઈ ઘરમાં આવીને એણે પિતર અને યાકુબ યોહાન અને છોકરીના માં બાપ સિવાય કોયને અંદર આવવા દીધા નય.


તઈ પિતરે બધાયને બારે કરી દીધા, અને ગોઠણયા ભરીને પ્રાર્થના કરી કે, એના દેહને જોયને કીધું કે, “હે તાબીથા ઉભી થા.” તઈ તાબીથાએ એની આંખુ ખોલી દીધી, અને પિતરને જોયને બેઠી થય.


આ ત્રીજીવાર હું તમારી મુલાકાત લેવા આવવાનો છું કે, “કોય પણ આરોપ બે, કા ત્રણ સાક્ષીના મોઢેથી પુરાવો સાબિત થાવો જોયી,” એવું શાસ્ત્રમાં લખેલુ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ