Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 5:26 - કોલી નવો કરાર

26 અને જેણે બોવજ વૈદોથી મોટુ દુખ સહન કરયુ અને પોતાનુ બધુય ખરચી નાખ્યુ તો પણ એને હારું નો થયુ. પણ એની હાલત હજી બોવ વધારે બગડી ગય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 5:26
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

ન્યા ગડદીમાં એક બાય હતી, જેને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી.


જઈ એણે ઈ કામોના વિષે હાંભળ્યું જે ઈસુએ કરયા હતા. તઈ ઈ ગડદીમાંથી એની વાહે આવીને એના લુગડાની કોરને અડી,


ન્યા એક બાય હતી, જેને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી. એણે એની બધીય પુંજી વૈદોની પાછળ ખરસી નાખી હતી પણ કોય એને હાજી કરી હક્યુ નોતુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ