Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 5:2 - કોલી નવો કરાર

2 તઈ ઈસુ હોડીમાંથી ઉતરયો એટલે તરત જ મહાણમાંથી મેલી આત્માથી વળગેલો એક માણસ આવીને એને મળ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 5:2
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ ઈસુ શિક્ષણ આપી રયો હતો ઈજ વખતે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં એક માણસ જેને મેલી આત્મા વળગેલી હતી.


તઈ મેલી આત્માએ એને મવડી નાખીને અને મોટી રાડ પાડીને એનામાંથી નીકળી ગય.


કેમ કે તેઓ આ કેતા હતાં કે, ઈસુમાં મેલી આત્મા વળગેલી છે.


ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “મારે બેહવા હાટુ એક નાની હોડી લીયાવો, જેથી લોકો મારી પાહે ગડદીનો કરી હકે.”


વળી ઈસુ ગાલીલના દરિયાના કાઠે પાછો શિક્ષણ આપવા લાગ્યો. એની પાહે ઘણાય લોકોની ગડદી ભેગી થય, એટલે ઈ દરિયામાં હોડી ઉપર સડીને બેઠો, અને લોકોની આખી ગડદી દરિયાના કાઠે ઉભી રય.


ચેલાઓએ લોકોની ગડદીને છોડી દીધી અને ઈસુને પોતાની હારે ઈ જ હોડીમાં લય ગયા જેમાં ઈ બેઠો હતો અને ઘણીય બધી બીજી હોડીમાં લોકો એની હારે ગયા.


વળી ઈસુ હોડીમાં બેહીને ગાલીલ દરિયાની ઓલે પાર ગયો. અને ઈ ન્યા પૂગીને જઈ કાંઠે જ ઉભો હતો, તઈ એક મોટી ગડદી ઈસુ પાહે ભેગી થય ગય.


ઈ મહાણમાં રેતો હતો. ઈ એટલો હિંસક હતો કે કોય પણ લોકો એને લોખંડની મજબુત હાકળથી પણ બાંધીને રાખી નોતા હકતા.


પણ એક બાય જેની નાની દીકરીને મેલી આત્મા વળગેળી હતી, ઈ તરત ઈસુની વિષે હાંભળીને માન આપવા હાટુ પગમાં પડી.


તઈ શહેરમાંથી એક માણસ ભેગો થયો, એને મેલી આત્માઓ વળગેલી હતી. ઈ ઘણાય વખતથી લુગડા પેરતો નતો, અને ઘરમાં નય, પણ મહાણમાં રેતો હતો,


ઈ આવતો હતો એટલે મેલી આત્માને એને પછાડીને એણે એને મવડો, પણ ઈસુએ એને ધમકાવો, અને છોકરાને હારો કરયો અને એના બાપને હોપ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ