Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 5:14 - કોલી નવો કરાર

14 અને ડુંકરા સરાવવાવાળા ધોડીને, જે થયુ હતું ઈ વિષે શહેરમાં અને ગામડામાં જાયને ખબર કરી, તો લોકો એને જોવા હાટુ આવ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 5:14
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે વસ્તુઓ પરમેશ્વર તરફથી છે ઈ કુતરાઓને નો આપો. નકર ઈ તમારી ઉપર હુમલો કરી હકે છે અને તમે મુલ્યવાન મોતી ડુંકરાઓની આગળ નો ફેકો; કેમ કે, તેઓ એને છૂંદી નાખશે. એમ જ પરમેશ્વરની હારી વાતો ઈ લોકોને નો જણાવો તમે જાણો છો કે, એની બદલે ઈ ભુંડા કામ કરશે.


અને ડુંકરા સરાવવાવાળા ધોડીને, શહેરમાં જાયને બધુય કીધુ અને મેલી આત્મા વળગેલાને શું કરયુ; ઈ પણ કીધું.


ઈસુએ તેઓને રજા આપી અને ઈ મેલી આત્માઓ ઈ માણસમાંથી નીકળીને ડુંકરાઓમાં ઘરયા. તઈ ઈ ટોળું ઢોરાવાળા કાઠા તરફ ધોડીને દરીયામાં પડીને ડૂબી ગયા, ઈ ડુંકરાઓની ગણતરી લગભગ બે હજાર હતી.


જઈ તેઓ ઈસુની પાહે આવ્યા અને તેઓ, ઈ જેની અંદર ઘણીય બધી મેલી આત્માઓ હતી, એને લુગડા પેરેલો અને હાજો થયને ભાનમાં આવેલો જોયને તેઓ બીય ગયા.


જે થયુ ઈ જોયને ડુંકરા સરાવવાવાળા ભાગા, અને શહેરમાં અને ગામડામાં જયને ખબર કરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ