11 હવે એમ થયુ કે, ન્યા ઢોરાની ઉપર ડુંકરાનું એક મોટુ ટોળું સરતું હતું.
જે વસ્તુઓ પરમેશ્વર તરફથી છે ઈ કુતરાઓને નો આપો. નકર ઈ તમારી ઉપર હુમલો કરી હકે છે અને તમે મુલ્યવાન મોતી ડુંકરાઓની આગળ નો ફેકો; કેમ કે, તેઓ એને છૂંદી નાખશે. એમ જ પરમેશ્વરની હારી વાતો ઈ લોકોને નો જણાવો તમે જાણો છો કે, એની બદલે ઈ ભુંડા કામ કરશે.
હવે તેઓથી થોડાક છેટે ડુંકરાનું એક મોટુ ટોળું સરતું હતું.
અને મેલી આત્માઓએ ઈસુને બોવ વિનવણી કરી કે, “અમને આ પરદેશમાંથી કાઢી મુકતો નય.”
ઈ બધાય મેલી આત્માઓએ ઈસુને વિનવણી કરી કે, “અમને ડુંકરાઓના ટોળામાં મોકલી દે કે, અમે એની અંદર ઘરી જાયી.”
હવે ન્યા ઢોરાની ઉપર ડુંકરાનું એક મોટુ ટોળું સરતું હતું. ઈ બધાય મેલી આત્માઓએ ઈસુને વિનવણી કરી કે, અમને ડુંકરાઓમાં અંદર જાવા દે. એણે તેઓને જાવા દિધા.