માર્ક 4:25 - કોલી નવો કરાર25 કેમ કે, જેની અંદર જે હું શિખવાડું છું એને હંમજવાની ઈચ્છા છે, એને પરમેશ્વર હજી વધારે હંમજણ આપશે. પણ હું શું શિખવાડું છું એને જે કોય પણ હંમજવાની ઈચ્છા નથી રાખતો, તો એની પાહે જે હંમજણ છે, પરમેશ્વર ઈ પણ એની પાહેથી લય લેહે.” အခန်းကိုကြည့်ပါ။ |