Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 4:1 - કોલી નવો કરાર

1 વળી ઈસુ ગાલીલના દરિયાના કાઠે પાછો શિક્ષણ આપવા લાગ્યો. એની પાહે ઘણાય લોકોની ગડદી ભેગી થય, એટલે ઈ દરિયામાં હોડી ઉપર સડીને બેઠો, અને લોકોની આખી ગડદી દરિયાના કાઠે ઉભી રય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 4:1
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુ પાછો દરિયા કાઠે ગયો: ઘણાય લોકો એની પાહે આવ્યા, ને એણે બધાયને શિક્ષણ આપ્યું.


ઈ પછી ઈસુ પોતાના ચેલાઓની હારે ગાલીલ દરિયાની પાહે ગયો, અને ગાલીલ જિલ્લામાંથી મોટા ટોળા એની વાહે ગયા, અને યહુદીયા જિલ્લામાંના,


ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “મારે બેહવા હાટુ એક નાની હોડી લીયાવો, જેથી લોકો મારી પાહે ગડદીનો કરી હકે.”


ચેલાઓએ લોકોની ગડદીને છોડી દીધી અને ઈસુને પોતાની હારે ઈ જ હોડીમાં લય ગયા જેમાં ઈ બેઠો હતો અને ઘણીય બધી બીજી હોડીમાં લોકો એની હારે ગયા.


તઈ ઈસુ હોડીમાંથી ઉતરયો એટલે તરત જ મહાણમાંથી મેલી આત્માથી વળગેલો એક માણસ આવીને એને મળ્યો.


વળી ઈસુ હોડીમાં બેહીને ગાલીલ દરિયાની ઓલે પાર ગયો. અને ઈ ન્યા પૂગીને જઈ કાંઠે જ ઉભો હતો, તઈ એક મોટી ગડદી ઈસુ પાહે ભેગી થય ગય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ